પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળબલાડમાતા મંદિર - ભેરાઇ

બલાડમાતા મંદિર - ભેરાઇ

રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્‍તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્‍થળ તરીકે જાણીતું છે.

સમસ્‍ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્‍ઘાર કરવામાં આવેલ છે.