પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળભુરખીયા - હનુમાન મંદિર

ભુરખીયા - હનુમાન મંદિર

અમરેલી જીલ્‍લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો.

અહિં હિન્‍દુ ઘમૅની ચોયાઁસીનું મહત્‍વ છે. દૂર દૂર ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂણૅ કરવા આવે છે. ચૈત્ર સુદ-૧૫ ને દિવસે અહીં ભાતીગળ - ભવ્‍ય મેળો ભરાય છે.