પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળચાંચ બંગલો - રાજુલા

ચાંચ બંગલો - રાજુલા

રાજુલાનાં વિકટર બંદરથી દરિયાઇ માગેઁ ચાંચ ગામમાં જતાં દરિયાકાંઠે આવેલ આ બંગલો ભાવનગર મહારાજા કૃષ્‍ણકુમાર સિંહજીએ બંઘાવ્‍યો હતો.

આ બંગલાનું બાંઘકામ ૧૯૪૫ માં શરૂ થયું હતું અને ૧૦ વષેઁ રૂ.૨૦ લાખના ખચેઁ પૂણૅ થયું હતું. ૮૮ જેટલાં ખંડો ઘરાવતા આ બંગલામાંથી અરબી સમુદ્રની ભવ્‍યતાસોળે કળાએ ખીલેલી દેખાય છે.