પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળચાવંડ દરવાજો - લાઠી

ચાવંડ દરવાજો - લાઠી

અમરેલીથી ર૪ કિ.મી. ના અંતરે આવેલ લાઠી તાલુકા મથકે શહેરમાં પ્રવેશ માટે વિશાળ દરવાજાઓ રાજવી કવિ "કલાપી" ના પૂવૅજોએ બંઘાવેલ છે.

આ દરવાજાઓ ઉત્તમ નકશીકામ અને રંગરોગાનથી સુશોભિત અને આકષ‍િત નજરે ૫ડે છે. "કલાપીતીથૅ" નું નિમાઁણ થયા બાદ લાઠીના દરવાજામાં ૫ણ જાણે જીવ આવ્‍યો છે !