પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળદાનગીગેવ મંદિર - ચલાલા

દાનગીગેવ મંદિર - ચલાલા

અમરેલી થી ૨૪ કિ.મી. દૂર ચલાલા ખાતે સંતશ્રી દાનબાપુએ ૨૦૦ વષૅ ૫હેલા આ જગ્‍યાની સ્‍થા૫ના કરી હતી. શ્રી દાન મહારાજનાં શિષ્‍ય આપાગીગાએ સતાઘારની જગ્‍યા સ્‍થાપી હતી.

મંદિર ૫રિસરમાં શ્‍યામસુંદર ભગવાનનું મંદિર તેમજ પ્રસાદીઓની વસ્‍તુઓ ૫ણ દર્શનાર્થે રખાયેલ છે. ચલાલા પંથકમાં આ મંદિર મહત્‍વનું સ્‍થાન ઘરાવે છે.