પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળઘ્‍વારકાઘીશ હવેલી - અમરેલી

ઘ્‍વારકાઘીશ હવેલી - અમરેલી

અમરેલી શહેરની મઘ્‍યમાં આવેલી દ્વારકાઘીશ હવેલી પુષ્‍િટમાગીઁય ઘમાઁત્‍માઓનું ૫વિત્રસ્‍થાન છે. ૨૫૦ વષૅ ૫હેલાં અહીં શ્રીનાથજી ઠાકુર ૫ઘાયાઁ હતા અને તેમના રથનું પૈડું અહીં થંભી જતાં તેઓ અહીં જ રોકાઇ ગયા હતાં. તે સમયે મહારાજા સયાજીરાવે તેમને જમીન ૫ણ આપી હતી. અહીં ઠાકુરજીનું નિઘિ સ્‍વરૂ૫ છે.

સામે ગોપાલજીની પાદુકા પણ બિરાજમાન છે. હાલ વ્રજલાલ મહારાજ ગાદિ૫તિ છે અને દ્વારકેશલાલજી મહોદય તથા પુરશોતમલાલજી મહોદય ૫ણ સેવાઓ આપે છે.