પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળગિરઘરભાઇ સંગ્રાહાલય - અમરેલી

ગિરઘરભાઇ સંગ્રાહાલય - અમરેલી

અમરેલી મઘ્‍યમાં આવેલ આ સંગ્રહાલયમાં મહાત્‍મા ગાંઘીજીના જીવનને પ્રદશિઁત કરતી તસ્‍વીરો, જીલ્‍લાના સ્‍વાતંત્ર વીરોની તવારીખ રજુ કરતી ગેલેરી, ડૉ.જીવરાજ મહેતાના જીવનને આલેખતી ગેલેરી, ખગોળવિદ્યા અને આકાશ દશૅન કરાવતાં પ્‍લેનેટોરીયમ આકષૅક છે.

તદઉ૫રાંત બાલભવન, સંગીત વિભાગ, ચિત્રકલા વિભાગો ૫ણ ધ્‍યાનાકર્ષક છે.