પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળજાફરાબાદનો પૌરાણ‍િક કિલ્‍લો

જાફરાબાદનો પૌરાણ‍િક કિલ્‍લો

અમરેલીથી ૧૦૦ કિ.મી. ના અંતરે જાફરાબાદ ખાતે આ કિલ્‍લો આવેલ છે. આ કિલ્‍લાનું બાંઘકામ જાફરાબાદના સુલતાને કરાવેલ છે.

ગુજરાતમાં દરિયાઇ માગેઁ જાફરાબાદ મહત્‍વપૂણૅ બંદર હોઇ દુશ્‍મનોનાં હુમલાને ખાળવા જે તે સમયે આ કિલ્‍લાનું નિમાઁણ થયેલ હતું. પ્રાચીન કિલ્‍લા ઉ૫રથી આખું જાફરાબાદ શહેર તથા અરબી સમુદ્ર જોવાનો અનેરો લ્‍હાવો મળી રહે છે.