પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળજીવન મુકતેશ્વર મંદિર - અમરેલી

જીવન મુકતેશ્વર મંદિર - અમરેલી

અમરેલી રેલ્‍વે સ્‍ટેશનની સામે આવેલા આ જીવન મુકતેશ્વર મહાદેવનાં મંદિરમાં ભારતનાં બાર જયોતિલીઁગોનાં સ્‍થાન સહિતનો ભારતનો નકશો દશૅનીય છે.

આ મંદિર હિન્‍દુઓની ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર બન્‍યું છે.