પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળજુમ્‍મા મસ્‍િજદ - અમરેલી

જુમ્‍મા મસ્‍િજદ - અમરેલી

અમરેલી ખાતે કસ્‍બાવાડમાં આવેલી આ મસ્જિદ "જુમા મસ્જિદ" ના નામે પ્રખ્‍યાત છે.

૧૫૦ વષૅ પુરાણી આ મસ્જિદનો જીણોઁઘ્‍ઘાર કરવામાં આવેલ છે. જયાં મુસ્‍િલમ બિરાદરો નિયમિત નમાજ અદા કરવા આવે છે.