પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળકૈલાસ મુકિતઘામ - અમરેલી

કૈલાસ મુકિતઘામ - અમરેલી

અમરેલી શહેરથી લાઠી - સાવરકુંડલા બાયપાસ નજીક આવેલું કૈલાસમુકિત ઘામ ખરેખર તો એક આઘુનિક સ્‍મશાનગૃહ છે.

અહીંની નીરવ શાંતિ વાતાવરણમાં એક અનોખા વાતાવરણનું નિમાઁણ કરે છે. આત્‍મા અમર છે અને દેહ નશ્વર છે તથા સારા કાયોઁ જ માણસને મોક્ષની પ્રાપ્‍ત‍િ કરાવે છે તેનું જીવનદશૅન કરાવતી દેવ - દેવીઓ તથા આસુરોની મૂતિઁઓ જીવનની સાચી દ્રષ્‍િટ કેળવવા મુલાકાતીઓને પ્રેરે છ!