પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળકલાપી તીથૅ - લાઠી

કલાપી તીથૅ - લાઠી

અમરેલીથી ૨૪ કિ.મી. નાં અંતરે લાઠી ખાતે કવિ કલાપીતીથૅ આવેલ છે. રાજવી કવિશ્રી સુરસિંહજી તખ્‍તસિંહજી ગોહિલ ''કલાપી'' ની સ્‍મૃતિઓની કૃતિઓ કલાપી તીથૅના સંગ્રહાલયમાં જોઇ શકાય છે.

"કલાપી તીથૅ" નું લોકા૫ણૅ માન.મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૨૦૦૫ માં સં૫ન્ન થવા પામ્‍યું હતું.