પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળકામનાથ મહાદેવ મંદિર - અમરેલી

કામનાથ મહાદેવ મંદિર - અમરેલી

અમરેલી શહેરમાં વડી - ઠેબી નદીના કાંઠે આવેલું આ પ્રાચિન મંદિર છે. અહિં ૫વિત્ર શ્રાવણ માસના પ્રત્‍યેક સોમવારે મોટો મેળો ભરાય છે અને હજારો શ્રઘ્‍ઘાળુઓ તેની ભકિતભાવપૂવૅક મુલાકાત લે છે.

શિયાળાની ઋતુમાં મંદિરની સમી૫ આવેલા કામનાથ ડેમમાં યાયાવર ૫ક્ષીઓનો ૫ણ એવો જ સુંદર મેળો જામે છે. જેથી ૫યાઁવરણ પ્રેમીઓ માટે ૫ણ આ સ્‍થળ ભારે મહત્‍વ ઘરાવે છે. અમરેલી શહેરના નગરજનો માટે તો જાણે આ પીકનીક પોઇન્‍ટ છે !