પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળકવિ ઇશ્વરદાનની સ્‍મૃતિમાં બંઘાયેલ મંદિર

કવિ ઇશ્વરદાનની સ્‍મૃતિમાં બંઘાયેલ મંદિર

કવિ ઇશ્વરદાન ગઢવી કે જેઓ રાજકવિ હતા તેઓ ઇ.સ.૧૫૧૫માં જન્‍મેલા હોવાનું મનાય છે. અમરેલીથી ૫ કિ.મી. દૂર આવેલા ઇશ્વરીયા ગામે શિવમંદિરમાં તેઓ રોજ આવીને સ્‍તુતિ વંદના કરતા. રાજકવિ ઇશ્વરદાનના મામાને તે વખતે રાજા તરફથી ઇશ્વરીયા અને વરસડા ગામો ભેટમાં મળેલા. તે મામા પાસેથી ઇશ્વરદાનને વારસામાં મળેલા.

ઇશ્વરીયાનું આ મંદિર આમ કવિ ઇશ્વરદાનની સ્‍મૃતિને સાચવે છે. કવિની સ્‍મૃતિમાં કોઇ મંદિર ૫ણ હોય એવી આ એક વિરલ ઘટના છે.