પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળખોડિયાર મંદિર - ઘારી

ખોડિયાર મંદિર - ઘારી

અમરેલીથી આશરે ૪૫ કિ.મી. દૂર ઘારી - ખોડીયાર ડેમ સાઈટમાં ગળઘરાવાળી ખોડીયાર માતાનું મંદિર આવેલ છે.

સૌરાષ્‍ટ્રનાં ખોડિયાર માતાજીના મુખ્‍ય ત્રણ મંદિરો પૈકીનું એક છે. ખોડિયાર ડેમની હેઠવાસમાં શેત્રુંજી નદીનાં કાંઠે માતાજીના મંદિરે રવિવારે અને મંગળવારે લોકો લા૫સીની માનતા ઘરવા ૫ઘારે છે.