પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળકૃષ્‍ણવલ્‍લભાચાયૅ સ્‍મૃતિ મંદિર - કુંકાવાવ

કૃષ્‍ણવલ્‍લભાચાયૅ સ્‍મૃતિ મંદિર - કુંકાવાવ

સ્‍વામીનારાયણ સંપ્રદાયના સંતશ્રી કૃષ્‍ણવલ્‍લભાચાયૅજી મુળ કુંકાવાવના વતની હતા. તેમની સ્‍મૃતિમાં આ મંદિર કુંકાવાવમાં બનેલ છે. આસો સુદ-૮નાં દિવસે જન્‍મેલા સંત કૃષ્‍ણવલ્‍લભચાયૅજીની સ્‍મૃતિમાં આ મંદિર નિમાઁણ પામેલું છે.

આ દિવસે સૌ ઘામિઁક જનતા અહીં ભેગી મળે છે અને મંદિરથી શોભાયાત્રા ૫ણ નીકળે છે. આ સ્‍થળ અમરેલી શહેરથી ૨૭ કિ.મી. નાં અંતરે આવેલ છે.