પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળલુણસા પુરિયા દાદા

લુણસા પુરિયા દાદાની મૂતિઁ

અમરેલીથી ૧૦૦ કિ.મી. દૂર આવેલા જાફરાબાદથી ૧૨ કિ.મી. ના અંતરે લુણસાપુરિયાનું આ ઘામિઁક સ્‍મારક આવેલ છે. બાબરિયા દાદા. પ્રતિ નાગરપંચમીએ અહીં ખૂબ મોટો મેળો ભરાય છ

શ્રાવણ માસના પ્રત્‍યેક સોમવારે હજારોની સંખ્‍યામાં શ્રાઘ્‍ઘાળુઓ અહીં ૫દયાત્રા કરીને આવે છે. જાફરાબાદ તથા રાજુલાના સાગર ખેડૂઓ ૫ણ લુણસાપુરિયા દાદામાં અપ્રતિમ શ્રઘ્‍ઘા ઘરાવે છે.