પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળમહાદેવ મંદિર - અંટાળીયા

મહાદેવ મંદિર - અંટાળીયા

અમરેલી શહેરથી ૨૦ કિ.મી. દૂર લાઠી - લીલીયા વચ્‍ચે અંટાળીયા ગામ નજીક ગાંગડીયા નદી કાંઠે આ મંદિર ૫ણ ઘામિઁકોની આસ્‍થાનું કેન્‍દ્ર છે. આ મંદિરમાં ભોળા શિવની મૂતિઁ બિરાજમાન છે.

આ વિસ્‍તાર કાળિયાર હરણોનો વિસ્‍તાર હોઇ સહેલાણીઓને તેનો લાભ ૫ણ મળે છે.