પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળપાંડવ કુંડ - બાબરા

પાંડવ કુંડ - બાબરા

બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્‍યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્‍યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ "પાંડવકુંડ" તરીકે ઓળખાય છે.

અહીં નીલકંઠ મહાદેવનું મંદિર ૫ણ છે, જે લોકઆસ્‍થાનું કેન્‍દ્ર છે.