પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળપીપા ભગતનું મંદિર - પીપાવાવ

પીપા ભગતનું મંદિર - પીપાવાવ

રાજુલાથી ૧૬ કિ.મી. અંતરે પીપાવાવ ગામે ઝોલાપુરી ન‍દી કાંઠે કોળી સમાજનાં સંત પીપા ભગતનુંપૌરાણ‍િક મંદિર આવેલ છે.

અહીં રણછોડરાયનું મંદિર ૫ણ ૬૦૦ વષઁ ૫હેલા પીપા ભગતે બંઘાવ્‍યું હતું. દર વષેઁ ચૈત્રી પૂનમે અને ભાદરવી અમાસે મેળામાં શ્રઘ્‍ઘાળુંઓ મોટી સંખ્‍યામાં આવે છે. સંત ૫રં૫રામાં પીપા ભગતનું નામ ખૂબ જ આદરથી લેવાય છે.