પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળસરકારી જિલ્‍લા પુસ્‍તકાલય - અમરેલી

સરકારી જિલ્‍લા પુસ્‍તકાલય - અમરેલી

ઇ.સ.૧૭૩૦ માં શ્રી દામજીરાવે અમરેલીનો કબજો લઇ ગાયકવાડી થાણું સ્‍થાપ્‍યું હતું.

ત્‍યારબાદ અંગ્રેજો ઘ્‍વારા વોકર સેટલમેન્‍ટનાં નામે થાણું સ્‍થાપી ૧૮૮૦ માં કનૅલ એલેકઝાંડર વોકરનાં નામે અમરેલી ખાતે (વોકર લાયબ્રેરી) પુસ્‍તકાલયનું બાંઘકામ કરવામાં આવ્‍યું હતું.

જેમાં આજે મહિલા પુસ્‍તકાલય, બાળ પુસ્‍તકાલય અને જાહેર પુસ્‍તકાલય કાયૅરત છે.