પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળરાજુલાનો સમુદ્રકાંઠો

રાજુલાનો સમુદ્રકાંઠો

અમરેલી જિલ્‍લાનાં રાજુલા અને જાફરાબાદ તાલુકાનાં ૨૩ ગામો અરબી સમુદ્રના વિશાળ દરિયાકાંઠે આવેલા છે. કુદરતી અને નયનરમ્‍ય એવા આ વિસ્‍તારમાં અનેક ૫ક્ષીઓ જોવા મળે છે.

દરિયાકાંઠે વારાહસ્‍વરૂ૫, રત્‍નેશ્વર, સરકેશ્વર જેવા મંદિરો દશૅનિય છે. તદઉ૫રાંત અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ અને પીપાવાવ પોટૅ દરિયા કાંઠાને રમણ‍િય બનાવે છે. આ રાજુલાના દરિયાકાંઠાની એક ઝલક માત્ર .