પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળરાજુલાનો ટાવર

રાજુલાનો ટાવર

રાજુલાના કપોળ વણ‍િક શ્રી મોહનભાઇએ આ ટાવર આઝાદી ૫હેલા રાજુલામાં બનાવ્‍યો હતો, જે આજે  ૫ણ મોહન ટાવરથી ઓળખાય છે. આ ટાવર રાજુલાની બજારમાં ચોક વચ્‍ચે આવેલ છે. રાજુલાની સ્‍વૈચ્‍િછક સેવાભાવી સંસ્‍થા મારૂતિ ગૃપે તેનો જીણોઁઘ્‍ઘાર કરી તેને નવું રૂ૫ આપેલ છે.

અનેક સ્‍થળોએ આવા ટાવરો માત્ર શોભાના પ્રતીક બની રહયા છે જયારે આ મોહન ટાવર તો ડંકા ૫ણ વગાડી જાણે છે !