પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળરાંદલ માતા મંદિર - દડવા

રાંદલ માતા મંદિર - દડવા

અમરેલી જિલ્‍લામાં બાબરા - વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની બાઘાથી સંતાનપ્રાપ્‍તિ કરનાર મહિલાઓ મોટી સંખ્‍યામાં આવે છે.

આ મંદિરની મુલાકાતે આવનાર શ્રઘ્‍ઘાળુઓ માટે રહેવા - જમવાની ઉત્તમ સુવિઘા પ્રાપ્ત છે. દેશભરમાંથી આ સ્‍થાને યાત્રાળુઓ આવે છે.