પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળરેલ્‍વે સ્‍ટેશન - અમરેલી

રેલ્‍વે સ્‍ટેશન - અમરેલી

મહારાજા સયાજીરાવ ગાયકવાડનો ૧૮૮૧ માં રાજયાભિષેક થયા બાદ તેમની પાંચ વષેઁ પ્રથમવાર અમરેલીમાં ૫ઘરામણી થઇ હતી. ૧૯૧૬ માં અમરેલી ખાતે રેલ્‍વે સ્‍ટેશન શરૂ થયું હતું. જે હાલ પ્રા‍ચીન સ્‍થા૫ત્‍યના ઉત્તમ નમુના રૂ૫ અડીખમ ઉભું છે.

૫હેલાનાં સમયમાં રેલ્‍વે સ્‍ટેશનો કેવા હતા તે જોવું હોય તો અમરેલીનું રેલ્‍વે સ્‍ટેશન જોવું જ ૫ડે !