પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળસંત વેલનાથ સમાઘિ અને કુકાશાપીર દરગાહ - ખડખડ

સંત વેલનાથ સમાઘિ અને કુકાશાપીર દરગાહ - ખડખડ

કુંકાવાવ - વડિયા તાલુકાનાં ખડખડ ગામે ચુવાળીયા કોળી જ્ઞાતિનાં સંતશ્રી વેલનાથ બાપુની સમાઘિ સ્‍થળમાં જ કુકાશાપીરની કબર ૫ણ હયાત છે.

આ સમાઘિ સ્‍થળ હિન્‍દુ મુસ્‍િલમ કોમની એકતાનાં પ્રતિક સમું અનેરૂં આસ્‍થાનું કેન્‍દ્ર સ્‍થાન છે. દર અષાઢી બીજને દિવસે અહીં ઘામિઁક મેળો ભરાય છે.