પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળશાહગૌરા વાવ - લાઠી

શાહગૌરા વાવ - લાઠી

અમરેલી થી ૨૪ કિ.મી. નાં અંતરે લાઠી ખાતે આવેલ આ વાવ પ્રાચીન હોવા ઉ૫રાંત સ્‍થા૫ત્‍યનો અજોડ નમૂનો ૫ણ છે. શાહગૌરા પીરનો રમજાન મહિનાની વાસી બીજને દિવસે ઉષૅનો મેળો ભરાય છે.

બાજુમાં જ શાહગૌરા પીરની દરગાહ ૫ણ આવેલી છે. જે મુસ્‍િલમ બિરાદરોની આસ્‍થાનું કેન્‍દ્ર બની છે.