પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળશિયાળબેટનું મંદિર

શિયાળબેટનું મંદિર

અમરેલી જીલ્‍લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક, પ્રા‍ચીન અને ઘામિઁક સ્‍થળો ૫ણ ઘણું જ જાણીતું છે. શિયાળબેટ ખાતે થાનવાવ, ચેલૈયાનો ખાંડણ‍િયો, ભેંસલાપીર, સવાઇ પીર, રામજી મંદિર સહિત અનેક ઘામિઁક સ્‍થાનો આવેલ છે.

 શિયાળબેટ જવા પીપાવાવ પોટૅથી હોડી ઘ્વારા જ જઇ શકાય છે. શિયાળબેટ ફરતો અરબી સમુદ્ર ઘુઘવાટા કરતો હોય સહેલાણીઓ બીચ ૫ર પ્રકૃતિનો અનેરો લ્‍હાવો મેળવી શકે છે. ઉલ્‍લેખનીય છે કે વિ૫રિત ભૂચ્‍ચનાને કારણે આજે ૫ણ અહીં વીજળી કે વાહનની સુવિઘા નથી.