પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળશ્‍યામ સુંદર મંદિર - સરસીયા

શ્‍યામ સુંદર મંદિર - સરસીયા

અમરેલી શહેરથી આશરે ૫૫ કિ.મી. દૂર ઘારી - તુલસીશ્‍યામ રોડ ઉ૫ર સરસીયા ગામે આવેલા મંદિરની અનેક યાત્રાળુઓ મુલાકાત લે છે. આ મંદિરમાં શ્‍યામુસંદર ભગવાનની મૂતિઁનું સ્‍થા૫ન થયેલ છે.

હજારો ઘામિઁકો આ મંદિરની મુલાકાત લે છે અને પુણ્‍ય પામે છે.