પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળશ્રી ગુરૂદત્ત મંદિર - અમરેલી

શ્રી ગુરૂદત્ત મંદિર - અમરેલી

અમરેલીથી રાજકોટ જવાના રસ્‍તે ગુરૂદત્ત મંદિર આવેલું છે. જે સવંત ૧૯૯૯માં નિમાઁણ પામ્‍યું હતું. અહીં ભગવાન દત્તાત્રેયની મૂતિઁ બિરાજમાન  છે. દત્તભકતો દર ગુરૂવારે શ્રઘ્‍ઘાભાવથી અહીં અાવે છે અને પૂજા-અચૅના કરે છે.

આ મંદિરની બાજુમાં નારેશ્વરવાળા રંગઅવઘૂતજી અને સાંઇબાબાનું મંદિર ૫ણ છે. અહીં માગસર સુદ પુનમના રોજ તથા દત્તજયંતિ ઉ૫રાંત રામનવમી, કૃષ્‍ણજન્‍મોત્‍સવ ૫ણ ધામધુમથી ઉજવાય છે.