પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળસ્‍વામિનારાયણ મંદિર - નાના માચીયાળા

સ્‍વામિનારાયણ મંદિર - નાના માચીયાળા

અમરેલી જિલ્‍લામાં નાના - મોટા દરેક ગામો ખાતે સ્‍વામિનારાયણ સંપ્રદાયના મંદિરો આવેલ છે. ૫રંતુ નાના માચિયાળા ખાતે આવેલ સ્‍વામિનારાયણ મં‍દિર આકષૅક રંગરૂ૫ અને કલા - કોતરણીથી નયનરમ્‍ય મંદિરો પૈકીનું એક ગણાય છે, જે અમરેલીથી અગ‍િયાર કિ.મી. દુર આવેલ છે.
ઠેબી નદીનાં કાંઠે ભીમનાથ મહાદેવનું મંદિર ૫ણ ઘામિઁક આસ્‍થાના કેન્‍દ્ર તરીકે સુપ્રસિઘ્‍ઘ છે.