પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળસિદ્ધ‍િ વિનાયક મંદિર -અમરેલી

સિદ્ધ‍િ વિનાયક મંદિર - અમરેલી

અમરેલીનાં રાજકમલ ચોકની બાજુમાં આવેલ સરકારવાડા ખાતે ગાયકવાડ સરકાર વખતનું ભાવનગરશ્રી ગણ‍૫તિ દાદાનું પ્રાચીન મંદિર સિઘ્‍િઘ વિનાયક મંદિર તરીકે ઓળખાય છે.

આ મંદિરમાં જમણી શુંઢનાં ગણ૫તિ દાદા બિરાજમાન છે. જેથી ઘામિઁકો તેને આરૂતિય ગણ૫તિજીનું મંદિર ગણે છે.