પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળસ્‍વામિનારાયણ મંદિર - વડીયા

સ્‍વામિનારાયણ મંદિર - વડીયા

અમરેલી શહેરથી ૫૦ કિ.મી. દૂર વડિયા ખાતે સુરવો નદીના કાંઠે આવેલ સ્‍વામીનારાયણ સંપ્રદાયનું આ મંદિર ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર છે. આ મંદિરના પ્રાંગણમાં પ્રતિવષેઁ ઘામિઁક તહેવારો અને મેળાઓનું ભવ્‍ય આયોજન થાય છે. છે.