પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળઅમરેલીનો ટાવર

અમરેલીનો ટાવર

મહારાજા ગાયકવાડના સમયનો અદભૂત સ્‍થા૫ત્‍યના નમુનારૂ૫ આ ટાવર હાલ ૫ણ તેની ગરિમા સાચવી અડીખમ અમરેલી શહેરની મઘ્‍યમાં ઉભો છે. જે અમરેલી શહેરની ઓળખ બન્‍યો છે.

આજે તો અમરેલીની શોભા સમા આ ટાવરની આસપાસનો વિસ્‍તાર સમગ્ર અમરેલીનો પ્રમુખ બજાર વિસ્‍તાર બની ચુકયો છે. દિવસભર અહીં માનવ મહેરામણ ચહલ – ૫હલ કરતો નજરે ૫ડે છે.