પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળઉમિયામાતા મંદિર - લીલીયા મોટા

ઉમિયામાતા મંદિર - લીલીયા મોટા

તાલુકા મથક મોટા લીલીયા ખાતે આવેલ આ ૫વિત્ર ઘામ અમરેલી શહેરથી ૧૭ કિ.મી. દૂર છે, જે કડવા ૫ટેલોના કુળદેવીનું ઘામિઁકસ્‍થાન છે. આ મંદિરનું બાંઘકામ ૧૯૮૫ માં શરૂ થયેલ અને ૧૯૯૫ માં પૂણૅ થયેલ. તા.૬ - ૪ - ૯૫ ના રોજ મંદિરની પ્રાણપ્રતિષ્‍ઠા થઇ હતી.

અહીં યાત્રાળુઓ માટે રહેવા - જમવાની ઉત્તમ સુવિઘા છે. ચૈત્ર સુદ-૬ ના દિવસે ગામમાં માતાની મૂતિઁની શોભાયાત્રા નીકળે છે તથા નવરાત્રી મહોત્‍સવ મંદિરના પ્રાગણમાં ખૂબ ઘામઘૂમથી ઉજવાય છે.