પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળવનવિહાર - મિતિયાળા ફોરેસ્‍ટ બંગલો

વનવિહાર - મિતિયાળા ફોરેસ્‍ટ બંગલો

અમરેલી શહેરથી ૭૦ કિ.મી. દૂર આવેલા ઘારી (પૂવૅ) ગીર વન વિભાગ કચેરી હસ્‍તકનો આ બંગલો ભાવનગરના મહારાજા શ્રી કૃષ્‍ણકુમારસિંહજીએ બંઘાવ્‍યો હતો.

ખાંભા શહેરની ઉત્તરે ટેકરી ૫ર આવેલ આ બંગલો મિતિયાળા વન વિસ્‍તારમાં આવેલો છે. મિતિયાળા ફોરેસ્‍ટ બંગલોની આસપાસનો ગીચ વન વિસ્‍તાર પ્રકૃતિથી હયોઁભયોઁ છે. અહીં ૫યાઁવરણને લગતી અનેક શિબિરોનું આયોજન થતું રહયું છે.