પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળવરાહસ્‍વરૂ૫ મંદિર

વરાહસ્‍વરૂ૫ મંદિર

અરબી સમુદ્રના કાંઠે આવેલ આ મંદિર દેશમાંના બે જ આ પ્રકારના મંદિરો પૈકીનું એક છે. ભગવાન વિષ્‍ણુના ત્રીજા અવતાર વરાહના નામનો અહીં મહિમા છે. હિરણ્‍યક્ષ્‍ા નામના રાક્ષ્‍ાસે પૃથ્‍વીને રસાતળમાં ઘરબી દીઘી ત્‍યારે વરાહસ્‍વરૂપે પોતાના દંતશૂળથી પૃથ્‍વીને તેમાંથી બહાર કાઢી હતી તેવું પુરાણો કહે છે.

જાફરાબાદ તાલુકામાં દરિયાકાંઠે વારાહ સ્‍વરૂ૫ ગામે આ મંદિર આવેલું છે. અહીં ૫ણ પ્રતિવષૅ સાગરખેડૂઓનો મેળો જામે છે.