પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળવારાહી માતા મંદિર (હઠીલા)

વારાહી માતા મંદિર (હઠીલા)

અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ આ મ‍ંદિર પાસે હઠીલાની પ્રાચીનવાવ ૫ણ સુખ્‍યાત છે.

આ મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. આ મંદિર ૫ણ લોક આસ્‍થાનું કેન્‍દ્ર છે.