પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળવિકટર ગામે ઇજનેરનું સ્‍મૃતિસ્‍થાન

વિકટર ગામે ઇજનેરનું સ્‍મૃતિસ્‍થાન

અમરેલી જીલ્‍લાના રાજુલા તાલુકા મથક (૯૫ કિ.મી.) થી ૧૨ કિ.મી. ના અંતરે આવેલા વિકટર ગામનું નામ એક અંગ્રેજ ઇજનેર પોટૅ આલ્‍બટૅ વિકટરના નામ ૫રથી ૫ડયું છે. ઇંગ્‍લેન્‍ડના રિચાડૅ પ્રોકટર સીન્‍સ મહારાજા કુષ્‍ણકુમાર સિંહજીના શાસનમાં ઇજનેર હતા.

૧૯૦૦ ની સાલમાં રિચાડૅ પ્રોકટર કોલેરાની બિમારીથી મૃત્‍યુ પામ્‍યા ત્‍યારે તેમની અંતિમવિઘિમાં સામેલ થવા પોટૅ આલ્‍બટૅ વિકટર અહીં આવ્‍યા અને તેમના આગમન સાથે અહીં સ્‍મૃતિશેષ બની રહયા !