પંચાયત વિભાગ


મુખપૃષ્ઠજીલ્લા વિષેજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જિલ્‍લાનું નામ અમરેલી
અક્ષાંશ ૨૦.૪૫ – ૨૨.૧૫
રેખાંશ ૭૦.૧૩ – ૭૧.૪૫
ગામડા ૬૧૪
ગ્રામ પંચાયત ૫૯૫
તાલુકા ૧૧
તાલુકા પંચાયતો ૧૧
માર્ગોની સંખ્‍યા ૭૧૬
માર્ગનું સરેરાશ અંતર (કિ.મી.) ૯૦.૩૬
રેલ્‍વે (કિ.મી) ૨૬૮ કિ.મી.
વસ્‍તી ૧૩૯૩૯૧૮
પુરૂષ ૭૦૧૫૯૩
સ્‍ત્રી ૬૯૨૩૨૫
કુલ ઘરો ૩૨૫૧૩૬
રણવિસ્‍તાર -
સિંચાઇ વિસ્‍તાર (હેકટર) ૫૮૯૩૫
વન વિસ્‍તાર (હેકટર) ૩૫૯૫૬
મુખ્‍ય પાક મગફળી, તલ, કપાસ, બાજરી, શેરડી
નદીઓ શેત્રુજી, ધાતરવાડી, શીંગોડો, સાતલ્‍લી
ઉદ્યોગ સિમેન્‍ટ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, મત્‍સ્‍યોદ્યોગ, હિરા ઉદ્યોગ, પથ્‍થર ઉદ્યોગ, ભરતકામ, વણાટકામ, ખેતી વિ.
શાળા કોલેજ ૧૮૬૨
તબીબી સંસ્‍થાઓ, હોસ્‍પીટલો, કલીનીક ૭૧૮
જાહેર ધાર્મિક સ્‍થાનો, મંદિર, મસ્‍જિદ ૫૬૧૧
યુનિવર્સિટી ૧ (કૃષિ યુનિવર્સિટી)