પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણસાસ્કૃતીક કાર્યક્રમો

સાસ્કૃતીક કાર્યક્રમો

 
આરોગ્ય વિષયકની જાણકારી છેવાડાના ગ્રમ્ય લોકોને મળીરહે અને આરોગ્ય વિષયક યોજનાથી વંચિત ન રહે તે માટે વર્ષ ર૦૦૭-૦૮ તથા ર૦૦૮-૦૯ માં આઈ.સી પ્રવળતિ હાથ ધરવા માં આવેલ   છે.
ક્રમ સાસ્કુતિક કાર્યક્રમો ર૦૦૭-૦૮ ર૦૦૮-૦૯
નાટક ૫૬
  ભવાઈ ૨૨ 0
લોકડાયરો ૨૬ 0
કઠપુતલી ૧૮
વકૃત્‍વ સ્પર્ધા
 
  ૧૫ થી ૪૪ વર્ષનાં લાયક દં૫તિ કે જેઓ ૫રણીત છે તેવા તમામ દં૫તિને કુટુંબ કલ્યાણની કાયમી બિનકાયમી ૫ઘ્ધતિની સેવાઓ આ૫વામાં આવે છે. જેમાં
  એક થી વધુ બાળકવાળા દં૫તિને કાયમી ૫ઘ્ધતિ
  ૦ બાળકવાળા દં૫તિને બિનકાયમી ૫ઘ્ધતિ નિરોધ
  કાયમી ૫ઘ્ધતિમાં સ્ત્રી નસબંધી - પુરુષ નસબંધી
  બિનકાયમી ૫ઘ્ધતિમાં કો૫ર-ટી, ઓરલપીલ્સ તેમજ નિરોધ આ૫વામાં આવે છે.
  સ્ત્રી નસબંધી ઓ૫રેશન કરાવનાર દં૫તિને રૂ. ૧૫૦/- તથા ડાયેટ ચાર્જ રૂ.ર૦/- ચુકવવામાં આવે છે. જયારે પુરુષ નસબંધી માટે ફકત રૂ.૧૫૦/- ચુકવવામાં આવે છે.
  બી.પી.એલ. લાભાર્થીને સ્ત્રી નસબંધી માટે રૂ. ૪પ૦/- તથા પુરુષ નસબંધીનાં રૂ.પ૦૦/- ચુકવવામાં આવે છે.
  કોપર-ટી ૧૦ વર્ષ સુધી રાખી શકાય છે. જેમાં કોઈ ખર્ચ થતો નથી. હોસ્પિટલ જવાની જરૂર નથી. તેમજ ઘેર બેઠા મુકી શકાય છે.