પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખા મહેકમ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત હેઠળની જુદી-જુદી અઢાર શાખાઓ ઘ્વારા સરકારશ્રી ની જુદી-જુદી યોજનાઓનો અમલ કરાવવામાં આવે છે.આ શાખાઓ પૈકી એક મહત્વની શાખા "મહેકમ શાખા" છે. જિલ્લા પંચાયતની તમામ શાખાઓ તેમજ તાબાની તમામ કચેરીઓમાં કરવાની થતી કામગીરી માટે માનવ શકિત પુરવઠાની જરૂરીયાત હોય છે.અત્રેના નિયંત્રણ તળેના સંવર્ગના તાબાની કચેરીઓના પણ વર્ગ-૩ અને વર્ગ-૪ નાં કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણની પણ આવશ્યકતા હોય છે.