બગસરા તાલુકા પંચાયત
અમરેલી જીલ્લો - ગુજરાત સરકાર

tdovisheએન ડી કુગાસીયા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
tdovishe
શ્રી એન ડી કુંગસિયા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
pramukhvishe
શ્રી દક્ષાબેન દિનેશભાઇ કોરાટ
પ્રમુખશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમરેલી જીલ્લોબગસરા તાલુકા પંચાયત

તાલુકા વિષે


બગસરા
ગ્રામ પંચાયત ૩૧
ગામડાઓ ૩૧
વસ્‍તી ૭૮૩૦૦
બગસરા તાલુકો ભોગોલિક ઘષ્ટિએ અમરેલી જીલ્લાના ,પશ્મિ દીશામાં વસેલો છે. આ તાલુકામાં ત્રણ શીવ મંદીરો આવેલા છે.એક ભુતનાથ મહાદેવ રત્નેરવ્શ્ર મહાદેવ બગેસ્વ્શ્ર મહાદેવ ના નામ ઉપરથી આ ગામનું  નામ બગસરા રાખવામાં આવ્યું છે. અહીંનો મુખય રોજગાર આરી ભરતકામમાં તથા ગોલ્ડ પ્લેટીંગમાં આગવું સ્થાન ધરાવે છે.આ તાલુકાનો વીકાસ માઘ્યમ પ્રમાણમાં થયેલ છે.

બગસરા તાલુકો બગસરા ગોલ્ડ પ્લેટીંગમાં વીશ્છસ્તરે આગવું ઙ્કસ્થાન ધરાવે છે.અહીં ગોલ્ડ પ્લેટીંગના ધરેણાં પ્રખ્યાત છે. બગસરા તાલુકો રાષ્ટ્રીય શાયર જવેરચંદમેધાણી ની કાર્યભુંિમ છે.અને આ જગવિખયાત જાદુગર કે લાલની જન્મભુમી છે. બગસરા તાલેકાની જોડતા જીલાઓ જુનાગડ સાથે આવેલા છે. બગસરા તાલુકાને પીવાના પાણીની સગવડતા મહી યોજના અ ર્તગત ધણા ગામો સાથે સંકળાયેલા છે.
વધારે...