લાઠી તાલુકા પંચાયત
અમરેલી જીલ્લો - ગુજરાત સરકાર

tdoડો.ભાર્ગવ બી. ડાંગર
તાલુકા વિકાસ અધિકારી શ્રી
pramukhvisheશ્રી જનકભાઇ પી. તળાવીયા
પ્રમુખશ્રી તાલુકા પંચાયત
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમરેલી જીલ્લોલાઠી તાલુકા પંચાયત

તાલુકા વિષે


લાઠી
ગ્રામ પંચાયત ૪૭
ગામડાઓ ૪૯
વસ્‍તી ૧૩૨૧૪૦
લાઠીની સ્થાપનાની કોઈ કડી ઉપલબ્ધ નથી.પરંતુ દંતકથા અનુસાર "" ગાંગલી-ધાંચણ ""નું રાજય હતુ. ત્યારે લાઠી ""ધુતારપુરી"" નામે પ્રખ્યાત હતુ તેમજ આ રાજય અને રાજયકર્તાનું જોડાણ ઉજજૈનના રાજા વીર વિક્રમ સાથે હોવાનું મનાય છે.

લાઠીના તોરણ કયારે બંધાયા અને કોણે બાંધ્યા એ ઇતિહાસ કડી તો લુપ્તવત્ત છે. કહેવાય છે કે ગોહિલ રાજીવઓએ અહીં ગાદી સ્થાપી તે પહેલા મુસલમાન સેતા ગીરાસદારોનું અધિપત્પ હતુ. ગોહિલ રાજપુતોએ જબરુ આક્રમણ કરીને જીતી લીધેલ લાઠી નગરમાં આજે પણ સેતા  દરબારોનો મોટો વાસ છે.
વધારે...