પંચાયત વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના
 

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

  તમામ જીલ્‍લા પંચાયતનું ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાણ.
  ૧૨ કોમ્‍પ્‍યુટર્સ, ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક અને આસી.પ્રોગ્રામર અને ડેટા- એન્‍ટ્રી ઓ૫રેટર સાથેનો મેનપાવર સપોર્ટ સાથે ઉ૫લબ્‍ધ‍િ
  ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્‍યવસ્‍થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે)
  રાજય તેમજ જીલ્‍લા પંચાયત ખાતે થી ગ્રામ્‍ય કક્ષા સુધી વિડીયો કોન્‍ફરન્‍સની સગવડતા ઉ૫લબ્‍ઘ.
પાછળ જુઓ આગળ જુઓ