પંચાયત વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

ઇ-ગ્રામ વિશ્વગ્રામસોસાયટી દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી
૧. તમામ ઇ-ગ્રામપંચાયત ખાતેથી જીટુસી (ગર્વમેન્‍ટ ટુ સીટીઝન) અને બીટુસી (બીઝનેસ ટુ કન્‍ઝુયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવા બાબત.....
તમામ ગ્રામપંચાયતોનું બ્રોડબેન્‍ડ ઇ-કનેકટીવીટીથી જોડાણ
લાક્ષણ‍િકતા
  ૨૫૬ KBPS ની સ્‍પીડથી VSAT દ્વારા જોડાણ.
  ગ્રામપંચાયત ખાતે ઇન્‍ટરનેટ વીડિયો કોન્‍ફરન્‍સની સુવિધા.
  મલ્‍ટીકાસ્‍િટંગની સગવડતાથી જીલ્‍લા કક્ષાએ અથવા રાજય કક્ષાએથી સંબોધન શકય.
  VOIP ની સગવડતાને કારણે તમામ ગ્રામપંચાયતો એક-બીજા સાથે વિના મુલ્‍યે વાત કરી શકશે.
  આ સગવડતાથી જીવંત પ્રસારણ રાજયકક્ષાએથી અથવા જીલ્‍લા કક્ષાએથી તમામ ગ્રામપંચાયત ખાતે પંચાયતના સદસ્‍યશ્રીઓને જરૂરી જાણકારી/માહિતી/ તાલીમ પૂરી પાડવી.
  સાયબર સેવા અંતર્ગત ખેતી વિષયક માહિતી, શૈક્ષણ‍િક વિષયક માહિતી, આરોગ્‍ય વિષયક માહિતી, રોજગાર વિષયક માહિતી વગેરે ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્‍ઘ‍િ.
  ગ્રામપંચાયત ખાતે ઓનલાઇન અરજીની સગવડ ફરિયા નિવારણની સગવડ, બી.પી.એલ. યાદી તેમજ જુદા જુદા સરકારી વિભાગની નાગરિક સબંઘિત સુવિધાઓ પ્રમાણ૫ત્ર, ઠરાવ સૂચનાઓ, વિવિધ યોજનાઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્‍ધ‍િ આ ઉ૫રાંત ખાનગી કં૫નીઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્‍ઘ‍િ થશે.
  વઘુમાં ખેતી વિષયક (પાકના રોગ), આરોગ્‍ય વિષયક (ટેલી મેડિસિન) વગેરે વિષય ઉ૫ર વીડિયો કોન્‍ફરન્‍સનું આયોજન.
 
પાછળ જુઓ આગળ જુઓ