પંચાયત વિભાગ


મુખપૃષ્ઠ યોજનાઓરાષ્ટિ્રય સ્વાસ્થ્ય વિમા યોજના

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના

આ યોજના અંતર્ગત શરૂઆતમાં રૂપિયા 30 લઇ બી.પી.એલ. લાભાર્થીને સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. બી.પી.એલ. લાભાર્થીઓને રૂપિયા 30 ની સામે આરોગ્ય વિષયક વિંમો આપવામાં આવે છે. જેમાં કુંટુંબ દીઠ વાર્ષિક રૂપિયા 30,000/- નો સ્વાસ્થ્ય વિંમો ઉતારવામાં આવે છે. જો કુટુંબનો કોઇ સભ્ય પસંદ (યોજનામાં જોડાયેલ દવાખાનામાં) થયેલ દવાખાનામાં દાખલ થયેલ હોય તો દવાખાનાં દવારા મફત સેવાઓ પુરી પાડવામાં આવે છે. અમરેલી જિલ્લામાં ૮૩૨૮૩ બી.પી.એલ. સામે ૩૫૦૯૨ બી.પી.એલ. ને આ યોજનામાં એનરોલમેન્ટ કરેલ છે. ગત વર્ષે આ યોજના હેઠળ ૯૨૯ લાભાર્થીઓએ લાભ લીધેલ છે.