પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાવસ્‍તી વિષયક આંકડા

વસ્‍તી વિષયક આંકડા

૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ અમરેલી જિલ્લાનાં ૧૧ તાલુકાઓનાં ૬૧૫ ગામો અને ૮ શહેરી વિસ્તારની વસ્તી વિષયક માહિતી નીચે મુજબ છે.
  જિલ્લાનું ક્ષેત્રફળ - ૮૩૧૮.૭૫ ચો.કી.મી.
  કુલ વસ્તી - ૧૩૯૩૯૧૮
  વસ્તીની ગીચતા - ૧૬૮

ક્રમ કુલ વસ્તી પુરૂષ સ્ત્રી કુલ
- ગ્રામ્ય ૫૪૦૩૧૬ ૫૪૦૬૪૪ ૧૦૮૦૯૬૦
- - શહેરી ૧૬૧૨૭૭ ૧૫૧૬૮૧ ૩૧૨૯૫૮
- - કુલ ૭૦૧૫૯૩ ૬૯૨૩૨૫ ૧૩૯૩૯૧૮
અનુસુચિત જાતિ ગ્રામ્ય ૪૮૯૭૨ ૪૬૮૯૨ ૯૫૮૬૪
- - શહેરી ૧૦૧૭૪ ૯૪૫૨ ૧૯૬૨૬
- - કુલ ૫૯૧૪૬ ૫૬૩૪૪ ૧૧૫૪૯૦
અનુસુચિત જનજાતિ ગ્રામ્ય ૮૪૫ ૭૮૧ ૧૬૨૬
  - શહેરી ૯૦૧ ૭૨૯ ૧૬૩૦
- - કુલ ૧૭૪૬ ૧૫૧૦ ૩૨૫૬

  ૫૦૦૦થી વધુ વસ્તીવાળા કુલ ૨૦ ગામો છે.
  ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ દસકાનો વસ્તી વધારો પુરૂષ - ૧૦.૯૮ ટકા, સ્ત્રી -૧૧.૫૮ ટકા કુલ - ૧૧.૨૮ ટકા થયેલ છે.
  જાતિ પ્રમાણે દર ૧૦૦૦ પુરૂષે ૯૮૬ સ્ત્રીઓ નું છે.
  શહેરી વસ્તીની ટકાવારી ૨૨.૪૫