પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યરક્તદાન

રક્તદાન

 
જિલ્લાનાં કોઇપણ ગામે રકતદાન શિબિર કે કેમ્પ સબબ કેમ્પના આયોજકનાં સંકલનમાં રહી પ્રા.આ.કેન્દ્રનાં ટે્રઇન્ડ લેબોરેટરી ટેકનિશયન દવારા હાજરી અપાવી ’’ રકતદાન એ જીવનદાન ’’ પંકિતને સાર્થક કરવા લોક જાગૃતિ લાવવા કાર્યવાહી હાથ ધરતાં સહયોગ આપવામાં આવે છે.