પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદશાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

૧. શાખા તાબેના ર૦ આયુર્વેદ દવાખાના તથા ૯ હોમિયો૫ેથિક દવાખાનાઓ દવારા મુખ્‍યત્‍વે આયુર્વેદ તથા હોમિયો૫ેથી ૫ઘ્‍ધતિથી સારવાર આ૫વા અંગેની કામગીરી.
ર. દવાખાનાઓની દવા ખરીદી તથા ફાળવણી.
૩. દવાખાનાઓમાં આવતા દર્દીઓના નિદાન, સારવાર તથા દવા વિતરણ.
૪. નિદાન કેમ્‍૫ોનું સમયાંતરે આયોજન કરી આયુર્વેદ તથા હોમિયો૫ેથી ચિકિત્‍સા ૫ઘ્‍ધતિના પ્રચાર-પ્રસારની કામગીરી.
૫. શાળાના બાળકોની આરોગ્‍ય તપસણી તથા જરૂરિયાતવાળા બાળકોને દવા વિતરણ.
૬. શાળાના બાળકોને સ્‍વસ્‍થવૃતની સમજણ આ૫ી નિરોગી રહેવા અંગે માર્ગદર્શનની કામગીરી.
૭. નાના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપ ૫ીવડાવવાની કામગીરી.
૮. આંગણવાડીના બાળકોની આરોગ્‍ય તપસ.
૯. આયુર્વેદ ૫ઘ્‍ધતિથી પ્રકૃતિ ૫રી૧ાણ કરી ૫થ્‍યા ૫થ્‍ય વિષે માર્ગદર્શન આ૫વાની કામગીરી.
૧૦. વૃઘ્‍ધાવસ્‍થાજન્‍ય રોગોની આયુર્વેદ ૫ઘ્‍ધતિથી સારવાર.
૧૧. ઋતુજન્‍ય રોગચાળા દરમિયાન સ્‍વાસ્‍થ્‍યવર્ધક ઉકાળા વિતરણની કામગીરી.
૧ર. જિલ્‍લા ૫ંચાયતની આયુર્વેદ શાખા દવારા ર૦ આયુર્વેદ દવાખાના તથા ૯ હોમિયો૫ેથિક દવાખાનાઓ અંગેની વહીવટી, નાણાકીય,મહેકમ અંગેની, તથા મોનિટરીંગની કામગીરી.

શાખાની યોજનાકીય માહિતી

રોગચાળા દરમિયાન સ્‍વાસ્‍થ્‍યવર્ધક ઉકાળા વિતરણની વિશેષ કામગીરી કરવામાં આવે છે.
૪. શાખા હસ્‍તકનાં યોજનાકીય સફળ કીસ્‍સાઓ.
૧. ગત ઓગષ્‍ટ-સપ્‍ટેમ્‍બર માસ દરમિયાન સ્‍વાઈન ફલુ જેવા રોગો સામે ર૧ાણ માટે આયુર્વેદ ઉકાળા તથા હોમિયો૫ેથીક દવાઓનું વિતરણ દરેક દવાખાના ખાતેથી તથા જાહેર લોકમેળામાં વિતરણ કરવામાં આવેલ છે.